લખાણ પર જાઓ

ઉદય મંડલ

વિકિપીડિયામાંથી
ઉદય મંડલ
અંગત વિગતો
જન્મ (1988-09-08) 8 September 1988 (ઉંમર 36)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષસમતા પાર્ટી
જીવનસાથી
ભારતી દેવી (લ. 2012)
સંતાનોઆદિત્ય મંડલ
રજનંદીની કુમારી
પિતાપ્રકાશ મંડલ
માતૃ શિક્ષણસંસ્થાએન.આઇ.આઇ.ટી.
વ્યવસાયરાજકારણી
વેબસાઈટudaymandal.in

ઉદય મંડલ એક ભારતીય રાજકારણી અને સમતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.[] તે બિહારના મધુબની લોકસભા મતવિસ્તારના છે[], જો કે તેઓ વિધાન સભા કે લોક સભાના સભ્ય નથી એટલે કે આજ સુધી કોઈ ચૂંટણીમાં જીત્યા નથી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "List of Star Campaigners". eci.gov.in. Election Commission of India. મેળવેલ 22 May 2022.
  2. "महंगाई व बेरोजगारी के खिलाफ किया प्रदर्शन". Hindustan (hindiમાં). મેળવેલ 2022-02-01.CS1 maint: unrecognized language (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]