હિલ્સબોરો સ્ટેડિયમ
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
પૂર્ણ નામ | હિલ્સબોરો સ્ટેડિયમ |
---|---|
સ્થાન | શેફિલ્ડ, ઇંગ્લેન્ડ |
અક્ષાંશ-રેખાંશ | 53°24′41″N 1°30′2″W / 53.41139°N 1.50056°WCoordinates: 53°24′41″N 1°30′2″W / 53.41139°N 1.50056°W |
માલિક | શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ |
બેઠક ક્ષમતા | ૩૯,૭૩૨ |
મેદાન માપ | ૧૧૬ x ૭૧ યાર્ડ ૧૦૬ x ૬૫ મીટર |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૮૯૯[૧] |
શરૂઆત | ૨ સપ્ટેમ્બર ૧૮૯૯ |
ભાડુઆતો | |
શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ |
હિલ્સબોરો સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં શેફિલ્ડ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૯,૭૩૨ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Farnsworth 1982
- ↑ "Match report at Soccerbase". www.soccerbase.com. મૂળ માંથી 21 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 5 February 2008.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર હિલ્સબોરો સ્ટેડિયમ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- હિલ્સબોરો સ્ટેડિયમ બીબીસી પર
- હિલ્સબોરો સ્ટેડિયમ સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન ફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબના આધિકારિક વેબસાઇટ પર
- હિલ્સબોરો સ્ટેડિયમ ગૂગલ મેપ્સ પર