ક્રાઇસ્ટચર્ચ
Appearance
ક્રાઇસ્ટચર્ચ
Ōtautahi (માઓરી ભાષા) | |
---|---|
મહાનગર | |
ક્રાઇસ્ટચર્ચ | |
અન્ય નામો: ગાર્ડન સિટી | |
देश | ઢાંચો:NZ |
ન્યુઝીલેન્ડના ટાપુઓ | દક્ષિણ ટાપુ |
ન્યુઝીલેન્ડનો વિસ્તાર | કેન્ટરબરી |
પ્રાદેશિક પ્રાધિકરણ | ક્રાઇસ્ટચર્ચ શહેર |
અંગ્રેજોએ વસાવેલ | ૧૮૪૮ |
સરકાર | |
• મેયર | બોબ પાર્કર |
વિસ્તાર | |
• પ્રાદેશિક | ૧,૪૨૬ km2 (૫૫૧ sq mi) |
• શહેેરી | ૪૫૨ km2 (૧૭૫ sq mi) |
મહત્તમ ઊંચાઇ | ૯૨૦ m (૩૦૨૦ ft) |
ન્યૂનતમ ઊંચાઇ | ૦ m (૦ ft) |
વસ્તી (જૂન ૨૦૧૨) | |
• પ્રાદેશિક | ઢાંચો:NZ population data |
• શહેરી વિસ્તાર | ૩,૭૫,૯૦૦ |
સમય વિસ્તાર | UTC+12 (NZST]) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC+13 (NZDT) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 03 |
વેબસાઇટ | www.ccc.govt.nz www.ecan.govt.nz |
ક્રાઇસ્ટચર્ચ ન્યુઝીલેન્ડ દેશના દક્ષિણ ટાપુ પર આવેલ સૌથી મોટું શહેર છે અને દેશનું ત્રીજા નંબરનું સૌથી મોટો શહેરી વિસ્તાર ધરાવતું શહેર છે. તે દક્ષિણ ટાપુમાં પૂર્વીય તટ પર સ્થિત છે.
શહેરને તેનું નામ કેન્ટરબરી એસોસિયેશન દ્વારા મળ્યું હતું, જેણે આસપાસના કેન્ટરબરી પ્રાંતને વસાવ્યું હતું. ક્રાઇસ્ટચર્ચ નામ પર એસોસિયેશનની ૨૭ માર્ચ ૧૮૪૮ના દિવસે યોજાયેલી પ્રથમ બેઠકમાં જ સંમતિ મળી હતી. આ નામનું સૂચન જ્હોન રોબર્ટ ગોડલી દ્વારા આપવામાં આવ્યું હતું, જેણે ક્રાઇસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ક્રાઇસ્ટચર્ચ ૩૧ જુલાઈ ૧૮૫૬ના દિવસે રોયલ ચાર્ટર દ્વારા શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું અને આમ તે ન્યુઝીલેન્ડનું સૌથી જૂનું સ્થપાયેલ શહેર છે.