Translations:Help:Items/11/gu
તમે હવે ઉપર દર્શાવેલ રીતે એક પછી એક બીજી વિકિલિંક્સ ઉમેરી શકો છો અથવા સ્લર્પઈન્ટરવિકિ (slurpInterwiki) ગેજેટનો ઉપયોગ કરી શકો છો. સ્લર્પઈન્ટરવિકિ ગેજેટને સક્રિય કરવા માટે પાનાની ટોચમાં આવેલ 'પસદ' લિંક પર ક્લિક કરો, ત્યાર બાદ 'યંત્રો/સાધનો' લિંક પર ક્લિક કરી "slurpInterwiki" ને પસંદ કરો. એક વાર આ સક્રિય કર્યા પછી તમને પાનાની ડાબી બાજુમાં "Import interwiki" લખેલ લિંક દેખાશે. તે લિંક પર ક્લિક કરવાથી એક પોપ અપ દેખાશે જેનો ઉપયોગ તમે બાકીની આંતરવિકિ લિંક્સ આપોઆપ ઉમેરવા માટે કરી શકો છો.