WordPress.org

Themes

All themes

વૂસ્ટીફાય

વૂસ્ટીફાય

  • આવૃત્તિ 2.5.4
  • છેલે અપડેટ થયેલું જુલાઇ 30,2026
  • Active installations 40,000+
  • વર્ડપ્રેસ વર્ઝન 4.7
  • પીએચપી(PHP) આવૃતિ 7.3

Woostify એ ઝડપી, હલકો, પ્રતિભાવશીલ અને સુપર ફ્લેક્સિબલ WooCommerce થીમ છે જે SEO, ગતિ અને ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ થીમ તમારા મનપસંદ પેજ બિલ્ડર જેમ કે Elementor, Beaver Builder, SiteOrigin, Thrive Architect, Divi, વગેરે સાથે ખૂબ સારી રીતે કામ કરે છે. તેથી, તમે દુકાન, બિઝનેસ એજન્સીઓ, કોર્પોરેટ, પોર્ટફોલિયો, શિક્ષણ, યુનિવર્સિટી પોર્ટલ, કન્સલ્ટિંગ, ચર્ચ, રેસ્ટોરન્ટ, મેડિકલ વગેરે જેવી કોઈપણ પ્રકારની વેબસાઇટ બનાવી શકો છો. Woostify બધા સારી રીતે કોડેડ પ્લગઇન્સ સાથે સુસંગત છે, જેમાં WooCommerce, OrbitFox, Yoast, BuddyPress, bbPress, વગેરે જેવા મુખ્ય પ્લગઇન્સનો સમાવેશ થાય છે. થીમ વિશે વધુ જાણો અને https://woostify.com પર ડેમો સાઇટ્સ આયાત કરવા માટે તૈયાર છો.

Downloads per day

સક્રિય સ્થાપનો: 40,000+