લખાણ પર જાઓ

ગુદા મૈથુન

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઇ.સ. પૂર્વે ૫૧૦ના ચિત્રમાં દર્શાવેલું ગુદા મૈથુન

ગુદા મૈથુન વ્યક્તિની ગુદામાં લિંગ દાખલ કરીને કરવામાં આવતું મૈથુન છે.[][]

ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ મુજબ ગુદા મૈથુન ગેરકાયદેસર હતું, પરંતુ ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ હવે તે ગેરકાયદેસર નથી.[] પરંતુ સગીર વયના વ્યક્તિ સાથે અથવા બળજબરી તેમજ પ્રાણીઓ સાથેનું મૈથુન ગેરકાયદેસર છે.[]

આ પણ જુઓ

સંદર્ભ

  1. Wayne Weiten; Margaret A. Lloyd; Dana S. Dunn; Elizabeth Yost Hammer (2016). Psychology Applied to Modern Life: Adjustment in the 21st century. Cengage Learning. પૃષ્ઠ 349. ISBN 1305968476. મેળવેલ March 11, 2017. Anal intercourse involves insertion of the penis into a partner's anus and rectum.
  2. "Anal Sex Safety and Health Concerns". WebMD. મેળવેલ August 19, 2013. Often referred to simply as anal sex, anal intercourse is sexual activity that involves inserting the penis into the anus.
  3. Rajagopal, Krishnadas (7 September 2018). "SC decriminalises homosexuality" – www.thehindu.com વડે.
  4. Pundir, Pallavi. "I Am What I Am. Take Me as I Am". Vice News. મેળવેલ 8 September 2018.